test
player picture
P. P. L. 2023 MANDVI
Mandvi3840 Views
31-12-2022 to 22-01-2023
  • 14Total Matches
  • 10Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

P. P. L. 2023 MANDVI

DATES

31-Dec-22 to 22-Jan-23

LOCATIONS

Mandvi - Panjrapol Cricket Ground Mandvi

BALL TYPE

TENNIS

Other Details

1. આ ટુર્નામેન્ટમાં માત્ર પટણી સમાજના ખેલાડી ભાગ લઈ શકશે
2. આ ટુર્નામેન્ટ માત્ર 10 ટીમો પૂરતી મર્યાદિત છે
3. આ ટુર્નામેન્ટમાં ફોર્મ ભરતી વખતે ખેલાડીને ₹૧૦૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે
4. આ ટુર્નામેન્ટમાં ખેલાડીની પસંદગી હરાજી કરીને લેવામાં આવશે
5. આ ટુર્નામેન્ટ માં દરેક ટીમના બે ખેલાડી આઇકોન રહેશે જેની પસંદગી હરાજી કરીને કરવામાં આવશે
6. આ ટુર્નામેન્ટમાં થ્રો બોલિંગ નહીં ચાલે જો કોઈ બોલિંગ કરશે તો એને નો બોલ જાહેર કરવામાં આવશે
7. આ ટુર્નામેન્ટમાં અમ્પાયર નો નિર્ણય આખરી રહેશે અને જો અમ્પાયર થી કોઈપણ ચુક થાય તો આયોજકનું નિર્ણય આખરી ગણાશે
8. આ ટુર્નામેન્ટમાં કોઈપણ જાતની ઈજા થાય તો એની સંપૂર્ણ જવાબદારી ખેલાડી ઉપર રહેશે
9. દરેક લિંગ મેચ 10 ઓવર ની રહેશે અને સેમી ફાઇનલ ને કોટર ફાઈનલ 12 ઓવર ની રહેશે ફાઇનલ 15 ઓવર ની રહેશે
10. કોઈપણ ખેલાડી આયોજનમાં દખલગીરી કરશે તો તેને 3 વર્ષનો બેન લાગી જશે
11.. ફાઇનલમાં ખેલાડી જ્યારે ચાહે ત્યારે બે ઓવરનો બેટિંગ પાવરપ્લે લઈ શકશે
12. આ ટુર્નામેન્ટમાં લાઈવ સ્કોરિંગ રાખવામાં આવેલ છે
13.વિજેતા ટીમને એક આકર્ષક ટ્રોફી અને રૂપિયા 5555 રોકડ રકમ આપવામાં આવશે
14. રનર્સઅપ ટીમને એક ટ્રોફી અને રૂપિયા 2525 રોકડ રકમ આપવામાં આવશે
15.. દરેક મેચમાં મેન ઓફ ધ મેચ ને ટીશર્ટ આપવામાં આવશે
16. બેસ્ટ બોલર અને બેસ્ટ બેસ્ટમેનને એક ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવશે
17. મેન ઓફ ધ સીરીઝને એક ટ્રોફી અને રોકડ રકમ આપવામાં આવશે
18. આ ટુર્નામેન્ટમાં જે પણ આવક થશે એ બધી જુગત દેવી માના કાર્યમાં વાપરવામાં આવશે

Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938