કાલથી નવી સિરીઝ ચાલુ કરવામાં આવે છે જે આખુ વિક આવવાના હોય એજ નામ લખવજો યોગ્ય કારણ હોય તો રજા મળશે અને યોગ્ય નહિ લાગે તો દંડ લેવામા આવશે પછી સામી તકરાર કરવી નહિમેચ 6:45વાગે ચાલુ થઇ જશે પછી 1મિનિટ પણ લેટ આવશે તેને 100 દંડ લેવામાં આવશે રજાનો 200 દંડ લેવામાં આવશે નામ એડ કરતા જાવ અને ટીમ ઓનલાઇન પાડી દેવામાં આવશે