Friends Forever
મિત્રો એક સિરિયસ વાત છે આમાં મારો અને tiger નો બધો વાંક આવે છે એટલે હવે અમારે આખે થવાનું નથી ચોખી વાત જો દંડ લેવાનો હોય તો બધાનો લેવાનો અને જો માફ કરવાનો હોય તો બધાના લેવાના બંધ કરી દેવી બધાને ફરજીયાત જવાબ આપવાનો છે નિયમ નિશે લખવી છીએ
1:-6:45પછી એક મિનિટ પણ લેટ આવશે તેને 100દંડ લેવામાં આવશે
2:-રજા પાડશે એટલે 200દંડ લાગશે યોગ્ય કારણ લાગશે તો દંડ માંથી માફ આપવામાં આવશે
4:-રજા પાડીને બીજે મેચ રમવા જશે તો એક મેચ દીઠ 200દંડ લાગશે
5:-મેચ 6:47સુધીમાં ચાલુ ny થાય તો 100કપ્તાન ને દંડ લાગશે ટાઈમે મેચ ચાલુ કરવાની જમેદારી કપ્તાન ની રેહશે
6:-જેને દાવ આવે કે નો આવે તેનો એક પણ શબ્દ ગ્રાઉન્ડ ઉપર બોલવું ny નહીંતર આખી સિરીઝ દાવ ny મળે
7:-આ નિયમ રાખવા છે હા કે ના નો જવાબ ફરજીયાત આપવાનો છે