દોસ્તી ગ્રુપ દ્વારા આયોજીત મુસ્લિમ પ્રીમિયર લીગ
ખેલાડી નુ નામ મોબાઇલ નંબર
બોલર
બેસ્ટ મેન
ઓલરાઉન્ડર
ટી-શર્ટ સાઈઝ:-
S M L XL XXL. XXXL
નિયમો:
1. આ ટુર્નામેન્ટ મા ફક્ત 4 ટીમો હસે
2. આ ટુર્નામેન્ટ મા ટીમલેવા માટે 1500 ભરવાના રહેશે
3. આ ટુર્નામેન્ટ મા દરેક ખેલાડી ને ટી-શર્ટ
આપવામાં આવશે
4. આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી ફી 300રૂ. ની રહેશે જે
દરેક ખેલાડી ને આપવાની રહેશે
5. આ ટુર્નામેન્ટ 10 ઓવર ની રમવામાં આવશે
6. આ ટુર્નામેન્ટ મા હારેલી ટીમ ને ચાન્સ આપવામાં આવશે
7. આ ટુર્નામેન્ટ ફ્રેન્ચાઈઝી દ્વારા રમાડવામાં આવશે તેમજ ખેલાડી નુ ઓકસન કરવામાં આવશે
8. ટુર્નામેન્ટ મા રમવા માટે ફોમ ભરવાનુ રહેશે ફોમ ભર્યા વગર કોઈને રમવા દેવામા આવશે નહીં
9. ટુર્નામેન્ટ મા ફેરફાર કરવાનો નિર્ણય આયોજકનોજ રહેશે
10.આ ટુર્નામેન્ટ કાલી તલાવડી ગ્રાઉન્ડમાં રમાડવામાં આવશે
આયોજક
વસીમ મમણ :- 7884092021
રફીક ગગડા :- 9638878520
ઈબ્રાહિમ બાણ :- 7874788099