માંજોઠી પ્રિમિયર લીગ
ડે ક્રિકેટ ટુનમિન્ટ
ટોટલ ૮ ફ્રેન્ચાઇઝી રાખવામાં આવશે
MPL
એન્ટ્રી ફી રૂા. ૫,૦૦૦/
ચેમ્પીયન ટીમને રૂ।. ૧૧,૦૦૦/- રોકડા આકર્ષક ટ્રોફી
રનર્સઅપ ટીમને રૂા. ૫૧,૦૦/- રોકડા આકર્ષક ટ્રોફી
નિયમો
દરેક ખેલાડીએ ફોર્મ ભરવાનું ફરજીયાત છે ફોર્મની એન્ટ્રી ફી રૂા. ૩૦૦/- રહેશે.
દરેક ખેલાડીને આયોજક તરફથી ટી-શર્ટ આપવામાં આવશે
આ ટુર્નામેન્ટ માં માંજોઠી સમાજના જ ખેલાડી રમી શકશે. આ ટુર્નામેન્ટ માં દરેક ખેલાડીને આધારકાર્ડ ફરજીયાત સાથે રાખવાનું રહેશે. આ ટુર્નામેન્ટ શરૂ થવાથી ૩૦ મિનિટ પહેલા કેપ્ટનને રિપોર્ટીંગ કરવાનું રહેશે. બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધી સિરીઝને આકર્ષક ટ્રોફિ આપવામાં આવશે.
આ ટુર્નામેન્ટ ફકત ૧૨ ઓવરની રહેશે તથા ૩ અવરનો પાવર પ્લે રહેશે. આ ટુર્નામેન્ટમાં કોઇપણ નિયમમાં ફરેફાર કરવાનો હકક આયોજકોનો રહેશે. દરેક મેચ યુ-ટયુબ પર લાઇવ બતાડવામાં આવશે.
દરેક મેચનો સ્કોર ક્રીકહીરોઝ પર બતાડવામાં આવશે.
- આયોજક :
સાજીદ ડી. માંજોઠી 99138 41024