Hi family....
Shri Khetlavir Parivar premier league 2022...
*Rules and regulations...*
--------------
(૧) દરેક ટીમને બે મેચ રમવાની રેહશે..
(૨) એક ઇનિંગ ૬ ઓવરની રહશે..
(૩) ઇનિંગની ૩જી ઓવર સૂપર ઓવર રહશે..
(૪) સૂપર ઓવરમાં બેટથી લાગેલા રન ડબલ રહશે.. એક્સ્ટ્રા રન સિંગલ ગણાશે..
(૫) મેચ Anyhow ૩૦ મિનિટમાં પુરી કરવાની રહશે અને એની જવાબદારી બંને ટીમના કેપ્ટનની રહશે..
(૬) દરેક પ્લેયર એમને આપેલા કલર મુજબની જ ટીશર્ટ પેહરવા ની રહશે અને બ્લેક ટ્રેક પેન્ટ પેહરવાનો રહશે...
(૭) ઓપનિંગ માં ફરજિયાત ૧ Lady અને ૧ gents એ અવાનું રેહસે.
(૮) અમ્પાયર નિર્ણય ફાઇનલ ગણાશે
(૯) મેચ slot અને સમય ગ્રાઉન્ડ પર આપવામાં આવશે.
રીપોર્ટીંગ ટાઇમ
--------------------
૧૧/૭/૨૦૨૨, સોમવાર
સાંજે ૭:૧૫ થી ૭.૩૦ વાગે..
દરેક પ્લેયર સમયસર ગ્રાઉન્ડ પર હાજર થઇ જશો..
આ એક ફેમિલી gathering છે.. તો ખુબ જ સુંદર સહકાર આપશો..grond ની પણ એક ટાઈમ લિમિટ છે તો થોડું ટાઈમ બાબતે ખાસ discipline રાખશો એવી આપને નમ્ર વિનંતિ..
જમવાનું ૭.૧૫ એ ચાલુ થઈ જશે ..
આભાર....