VBPL SEASON - 4 (Night Tournament) ના Update થયેલા નિયમો (જુના નિયમ રાબેતા મુજબ રહેશે) :-
●VBPL SEASON 4 Night Tournament હોવાથી અને બધી ટીમ એકસાથે મળે અને કોઈને કઈ મન દુઃખ ના થાય એ માટે કઈ ટીમ ને કઈ ટીમ સામે મેચ આવશે એ time table મેચ ડે (તારીખ 04/06/2022 ,શનિવાર) ના દિવસે સાંજે 6 વાગે ચીઠ્ઠી ઉછાડી ને નક્કી કરવામાં આવશે.
માટે કઈ ટીમ ની મેચ 4 તારીખ એ કેટલા વાગે અને કોની સામે આવશે એ સાંજે 6 વાગે જ નક્કી થવાનું હોવાથી...દરેક ટીમ એમના બધા પ્લેયર્સ સાથે 6 વાગે નિર્ધારિત મેદાન ના લોકેશન (સમર્પણ પાર્ટી પ્લોટ - દહેગામ થી આગળ) પર પહોંચી જવું.
Rising bhudev ટીમ શિવાય કોઈ ટીમ ના ટાઇમિંગ change નઈ થાય...એ એક જ ટીમ ને problem હતો જે મિટિંગ ના દિવસે એમને કીધું હતું માટે.
કોઈ ટીમ નિર્ધારિત સમય પર નહીં પહોંચી હોય તો શોર્ટ પ્લેયર સાથે રમવું પડશે ....અને જો અવેજી ખેલાડી ને ફિલ્ડિંગ માં ઉતારવો હોય તો બીજી ટીમ માંથી કોઈ ખેલાડી નઇ મડી શકે.
• આ ટુર્નામેન્ટ ભારે લીલા ટેનિસ બોલ થી રમાડવામાં આવશે. (FULLY GRASS GROUND & Turf Pitch)
• આ ટુર્નામેન્ટ માં એમ્પાયર નો નિર્ણય આખરી રહેશે . કોઈ પણ ટીમ એમ્પાયર સાથે વાંધો કરશે તો તે ટીમ ને બરતરફ કરવામાં આવશે. (IN THROW BOWLING CONDITION: - Only Batter Can Appeal to The Umpire, Any Audience or Pavilion’s Call / Appeal Will Not Be Considered.)
• ટુર્નામેન્ટ ની Knockout matches 12 ઓવર ની રહેશે જેમાં 2 ઓવર રેગ્યુલર powerplay and 1 ઓવર batting powerplay જે 3 થી 10 ઓવરની વચ્ચે ફરજીયાત લેવાનો રહેશે.
• ટુર્નામેન્ટ ની Semifinal matches and Final match 14 ઓવર ની રહેશે જેમાં 3 ઓવર રેગ્યુલર powerplay and 1 ઓવર batting powerplay જે 4 થી 12 ઓવરની વચ્ચે ફરજીયાત લેવાનો રહેશે.
• 12 ઓવર ની રમત માં 1 રેગ્યુલર બોલર maximum 3 ઓવર નાખી શકશે.(4 બોલર સ્કીમ)
• 14 ઓવર ની રમત માં 2 રેગ્યુલર બોલર 4 ઓવર નાખી શકશે અને બાકી ના ખેલાડી વધુ માં વધુ 3 ઓવર નાખી સક્સે.(4 બોલર સ્કીમ)
•દરેક મેચ માં powerplay પછી બોલ change કરી સકાશે.
• એલ.બી.ડબલ્યુ. સિવાય ના તમામ નિયમો ICC ટુર્નામેન્ટ ના રહેશે.
(After falling down the wicket, new batter will come to the strike.)
(Any Batter Will Not Get Runner In Any Conditions.)
આથી દરેક ટીમ ના કેપ્ટન ને એક humble request છે કે પોતાની ટીમ જોડે બધી વાત કરી લે.
●દર વખતે ની જેમ આ વખતે પણ આપ સૌ ભાઈઓ નો સાથ સહકાર રહે એવી જ આશા...સાથે બધા ભાઈઓ ને
હર હર મહાદેવ ...જય પરશુરામ...