વિજાપુર - કલોલ - ગોઝારીયા - વિસનગર-૧
સહ આયોજિત ફ્રેન્ડલી NIGHT CRICKET TOURNAMENT
DATE :- 16/4/22
• આ ટુર્નામેન્ટ માં દરેક મેચ 7-7 ઓવર ની રહેશે.
• આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ ના ટોટલ 14 પ્લેયર ભાગ લઈ શકશે. જેમાં ટોટલ 11 પ્લેયર મેચ માં અને 3 એક્સ્ટ્રા પ્લેયર તરીકે રહેશે.
• ફ્રેન્ડલી આયોજન હોવાથી દરેક ગામ ની ટીમ એમના પોતાના ગામ ના પ્લેયર સાથે મેચ માં ભાગ લઈ શકશે.
• આ ટુર્નામેન્ટ માં પેહલા લીગ રાઉન્ડ રમાડવા માં આવશે જેમાં. દરેક ટીમ ને બીજી બધી ટીમ સાથે 1..1 મેચ રમવાની ફરજિયાત રહેશે.
• પોઇન્ટ ટેબલ અને રન રેટ ના આધારે ફાઇનલ મેચ ટોપ ની 2 ટીમ વચ્ચે રમવાની રહેશે.
• બધી મેચ માં પાવર પ્લે રેહસે નહીં. પણ સર્કલ ની બહાર વધુ માં વધુ 7 ફિલ્ડર રહી શકશે.
• એક બોલર વધુ માં વધુ 2 ઓવર નાખી શકશે.
• આ ટુર્નામેન્ટ ની ફી 6000/- રહેશે.
• LBW સિવાય ના બધાં નિયમ લાગુ પડશે.