*દાતાશ્રીઓ નું લીસ્ટ*
1) મૈત્રી ગ્રુપ તિરવી વેફર શૈલેષભાઈ ભુડાસણ દરેક મેચમાં દરેક પ્લેયર ને નમકીન અને વિશેષ થી ફાઇનલ ના દિવસે ગ્રાઉન્ડ પર ના દરેક વ્યક્તિ ને નમકીન આપવા માં આવશે...
2) કે કે સ્પોર્ટ પાલૈયા યજ્ઞેશ કે. પટેલ તરફથી આજે ઉદ્ઘાટન ના દિવસે 4kg કેક ના દાતા છે તથા ફાઇનલ મેચમાં બંને ટીમના દરેક પ્લેયરને ટી-શર્ટ પણ આપશે..
3) શૈલેષ પટેલ શ્રી વરાહી કોલ્ડ્રિંક્સ હરસોલ તરફથી ફાઈનલ ના દિવસે કેક આપવામાં આવશે.
4) પટેલ સુનિલભાઈ દિનેશભાઈ, સુલતાનપુર તરફથી બોલ ના દાતા.
5) પટેલ ચેતનભાઈ પશાભાઈ આંબલીયારા તરફ થી
ફાઇનલ વિજેતા ટીમ ને - ભોજન
રનૅસ અપ ટીમ ને ગોલા.
6) ફોટોગ્રાફી
પ્રથમ દિવસે વલય પટેલ જૂની વાસાણી.
છેલ્લા દિવસે ચિરાગ પટેલ લીંબ
7) પટેલ યોગેશભાઈ ચીમનભાઈ લીંબડીયા સ્વ. ચીમનભાઈ અંબાલાલ ના સ્મરણાર્થે.
--> ૩૬ LPL ૨૦૨૨ ના મુખ્ય ટ્રોફી
--> ૩૬ LPL ૨૦૨૨ < ૨૧ ની મુખ્ય ટ્રોફી
8) મૅન ઑફ ધ સીરીઝ ડૉ. રાજેશ ભાઈ લીંબ તરફથી
9) મૅન ઑફ ધ મેચ ૩૬ LPL ૨૦૨૨ ની તમામ માટે જલારામ સ્પૉર્ટસ વલાદ બકાભાઈ પટેલ ( કલ્પેશભાઈ) પટેલ તરફથી
10) જયેશભાઈ બી. માણેકપુર --> રનર્સ અપ ટ્રૉફી,
--> સૌથી વધુ સિક્સર ટ્રોફી,
--> સૌથી વધુ વીકેટ ટ્રોફી,
--> સૌથી વધુ રન ટ્રોફી,
12) પટેલ દશરથભાઇ બી. માણેકપુર
--> ફાઈનલ મેચમાં વધુ વીકેટ ટ્રોફી
13) ખોડીયાર ટ્રેડિંગ શૈલેષભાઈ રમણભાઈ(માણેકપુર) ૧૧,૦૦૦
14) બાપા સિતારામ ટ્રેડર્સ પાલૈયા(સુરત) તરફથી ૧૧,૦૦૦.
15) પટેલ પરેશભાઈ ખોડાભાઇ પીપલજ 5000.
16) ચેતનભાઈ પાલૈયા (દહેગામ તાલુકા પ્રમુખ ) તરફથી ૫૦૦૦
17) રાકેશભાઈ પશાભાઈ (જીંડવા સરપંચ) ૫૦૦૦
18) તૃપ્તિ એન્ટરપ્રાઇઝ ધરતી પુત્ર સિંગ તેલ જીગર પટેલ પાલૈયા ૫૦૦૦
19) મહાદેવ કોલ્ડ સ્ટોરેજ મુકેશભાઈ પાલૈયા ૫૦૦૦
20) જય નારાયણ કોલ્ડ સ્ટોરેજ ૫૦૦૦
21) નીલકંઠ કોલ્ડ સ્ટોરેજ (નિમેષભાઈ ભોજાના મુવાડા) ૫૦૦૦
22) ભગવતી આલુ ભંડાર (કુબેરનગર) રાજુભાઈ (જિંડવા વારા) ૨૫૦૦
23) પટેલ રમેશભાઈ કેશાભાઈ જૂની વાસાણી તરફથી ૨૧૦૦.