કોસાડ જે. કે. ગ્રાઉન્ડ
માહ્યાવંશી સમાજ
(1) માહ્યાવંશી ક્રિકેટ બોર્ડ (M.C.B.) ના ધારાધોરણ મુજબ અને નિયમો અનુસાર આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે.
(2) એફ. એમ. વાય. એમ. ટુર્નામેન્ટ કોસાડ જે. કે ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે.
(3) આ ટૂર્નામેન્ટ 20/20 ઓવરની રમાડવામાં આવશે .
(4) આ ટુર્નામેન્ટની શરૂઆત 08-04-2022 ના રોજથી શરૂ કરવામાં આવશે.
(૫) આ ટુર્નામેન્ટ સફેદ ડ્રેસ અને લાલ બોલ થી રમાડવામાં આવશે.
(૬) આ ટુર્નામેન્ટમાં M.C.B. ના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે અને મેચને આપેલા સમય પર શરૂ કરવામાં આવશે તથા ગુજરાત સરકારની કોવિડ ૧૯ ની ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે
(૭) આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી રૂપિયા 5,000/- રહેશે અને અમ્પાયર તથા બોલ ફી રૂપિયા 1500/- રહેશે
(૮) આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી લેવા માંગતી ટીમોએ પહેલા રૂપિયા 3000/- આપેલા એકાઉન્ટ નંબર ૧૩૮૫૦૧૫૧૨૦૪૯/IFSC CODE:-ICIC000૧૩૮૫ અથવા ગૂગલ પે 81605 89706(વિકી કંથારીયા) મા જમા કરવાના રહેશે, તેનો સ્ક્રીનશોટ પાડી તે નંબર પર મોકલવો.જે ટીમ ના પૈસા જમા થશે એ ટીમ ની જ એન્ટ્રી કન્ફર્મ ગણવામાં આવશે
(૯) આ ટુર્નામેન્ટમાં બાકી રહેતી ફી અને બોલ તથા અમ્પાયર ફી ટોસ કરવાના પહેલાં જમા કરવાની રહેશે
(10) આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી 24-03-2022 સાંજે 5:00 વાગ્યા સુધી લેવામાં આવશે.
(11) દરેક મેચ શુક્રવાર અને શનિવાર ના રોજ તેમજ ફાઇનલ મેચ રવિવારે રમાશે .
આયોજકો :-
FMYM KOSAD XI: