test
player picture
KUNARIYA NIGHT CRICKET TOURNAMENT (APL)
Bhuj188148 Views
29-03-2022 to 18-04-2022
  • 70Total Matches
  • 80Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

KUNARIYA NIGHT CRICKET TOURNAMENT (APL)

DATES

29-Mar-22 to 18-Apr-22

LOCATIONS

Bhuj - LAGAN CRICKET GROUND KUNARIYA

BALL TYPE

TENNIS

Other Details

નિયમો

આ ટુર્નામેન્ટ માં એકજ ગામ ના આહીર ખેલાડીયો રમી શકશે.

આ ટુર્નામેન્ટ માત્ર ગામડાઓ પુરતી માર્યાદિત છે.

આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી ફી રૂ. ૫૫૦૦ રાખેલ છે.

આ ટુર્નામેન્ટ માં એમ્પાયર નો નિર્ણય માન્ય અને આખરી રહેશે.

આ ટુર્નામેન્ટ માં કઈ પણ ફેરફાર કરવાનો અધિકાર આયોજકોનો રહેશે.

આ ટુર્નામેન્ટ માં થ્રો બોલર ચલાવવામાં આવશે નહિ જેની નોધ લેવી.

આ ટુર્નામેન્ટ માં ટીમ નો ડ્રેસ બીજા રાઉન્ડ થી ફરજીયાત પહેરવાનો રહેશે.

આ ટુર્નામેન્ટ માં વહેલા તે પહેલા ના ધોરણે ટીમો લેવામાં આવશે.

આ ટુર્નામેન્ટ માં લીગ રાઉન્ડની બધી મેચો ૧૦ ઓવરની રહેશે.

આ ટુર્નામેન્ટ માં સેમી ફાઈનલ ૧૨ તથા ફાઈનલ ૧૫ ઓવરની રહેશે.

આ ટુર્નામેન્ટ માં દરેક ટીમોએ તેની મેચના સમય કરતા ૩૦ મિનીટ વહેલા ગ્રાઉન્ડ પર પહોચવાનો રહેશે.

આ ટુર્નામેન્ટ માં કોઈ પણ ટીમ મોડી આવશે  તો તેની ઓવર કાપવામાં  આવશે.

આ ટુર્નામેન્ટ માં મેન ઓફ ધ સીરીઝ , બેસ્ટ બેસ્ટમેન , બેસ્ટ બોલર , બેસ્ટ વિકેટ કીપર તથા બેસ્ટ ફિલ્ડર ને ટ્રોફીથી પુરસ્કૃત કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટ માં દરેક મેચમાં મેન ઓફ ધ મેચ ને ટ્રેકસુટ આપવામાં આવશે.

Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938