1.આ ટુર્નામેન્ટ 20 ઓવર ની રહેશે.
2.આ ટુર્નામેન્ટ માં અમ્પાયરનો નિર્ણય આખરી રહેશે
3.કોઈ પણ ટીમ ચાલુ મેચ માં અમ્પાયર ના નિર્ણય પર ગેરવર્તુક કરશે તો ટીમ ડિસ્કોલીફાય કરવામાં આવશે.
4.આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી ફિસ 4500/- રહેશે અને બાકી મેચ દરમિયાન ની બોલ ફી અમ્પાયર ફી 1500/- રહેશે.
5.આ મેચ લાલ બોલ રમાડવામાં આવશે.
6.બોલ અમ્પાયર ફી ટોસ પેહલા આપવાની રહેશે.
7.જો મેચ દરમિયાન મેચ ટાય થાય તો સુપર ઓવર રમાડવામાં આવશે.
8.આ ટુર્નામેન્ટ તારીખ 5/4/2022 શરૂ કરવામાં આવશે
9.આ ટુર્નામેન્ટ હિન્દૂ સમાજ ઓપન ટુર્નામેન્ટ રહેશે.