Organiser's Detail
Tournament's Detail
NAME
Nadiad Dabgar Samaj Cricket Tournament (B Team)
DATES
19-Feb-22 to 20-Feb-22
LOCATIONS
Nadiad - Pro7 Cricket Ground
Other Details
૧).દરેક મેચ ૧૨ ઓવર ની રહેશે એક ઇનિંગ માટે વધુમાં વધુ ૫૦ મિનિટનો સમય આપવામાં આવશે
૨).પાવરપ્લે પ્રથમ ૩ ઓવર નો રહેશે.પાવરપ્લે દરમિયાન ફક્ત ૨ ખિલાડી સર્કલ ની બહાર ઊભા રહી શકશે. પાવરપ્લે બાદ સર્કલ બહાર વધુ મા વધુ ૫ ખિલાડી જ ઊભા રહી શકશે.(લેગ સાઇડ મા ૫ થી વધુ ખિલાડી ઊભા રહી શકશે નહીં )
૩).મેચ ટાઈ થઇ ત્યારે અને એકસરખી રનરેટ આવે ત્યારે તેવા સંજોગોમા તે મેચ નું પરિણામ સુપર ઓવર દ્વારા કરવામાં આવશે.
૪).ટુર્નામેન્ટ દરમિયાન કોઈ પણ ખિલાડી કેફી કે નશીલા પદાર્થ નું સેવન કરશે નહીં
૫).સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમ્પાઇર નો નિર્ણય આખરી ગણાશે.
૬). સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન જે તે ટીમ નાં ૧૪ ખિલાડીઓની બધી જવાબદારી આયોજક ની રહશે. એ સીવાય બીજા વધારાના અન્ય વ્યક્તિ ની સગવડની જવાબદારી આયોજકની રેહશે નહિ. જેની નોંધ લેવી
૭).દરેક નો-બોલ પર ફ્રી હિટ ગણાશે.
૮).ઉપરોક્ત બધા નિયમોનું સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાલન કરી અમોને સાથ-સહકાર આપવા નમ્ર વિનંતી.