NAME
Morning Premier League - MCC BHUJ
DATES
27-Feb-22 to 08-Mar-22
LOCATIONS
Bhuj - Khasra Cricket Ground
BALL TYPE
TENNIS
મોર્નિગ પ્રિમયર લીગ
MCC BHUJ
નિયમો :~
1. આ ટુર્નામેન્ટ માત્ર MCC ગ્રુપ ભુજ માટે છે
2. પ્રથમ પસંદગીના ખેલાડીઓ MCC ગ્રુપના નિયમિત ખેલાડીઓ હશે ત્યારબાદ જ જુના ખિલાડી ને પસંદ કરવામાં આવશે. વેહલા તે પેહલા ના ઘોરણે.
3. આ ટુર્નામેન્ટમાં કુલ 3 ટીમો અને 35 ખેલાડીઓ જ કરવાના છે.
4. ખેલાડીઓની ક્ષમતા દ્વારા દરેક ટીમને સમાન બનાવવામાં આવશે ચઠ્ઠીઓ દ્વારા ઓલ રાઉન્ડર , બેટસમેન , બોલર દરેક ટીમ ને સમાન આપવામાં આવશે.
5. ટુર્નામેન્ટની તમામ મેચો ૧૦ ઓવર ની રેહશે.
6. ટુર્નામેન્ટ ની શરૂઆત તા. ૨૮/૦૨/૨૦૨૨ છે અને દરેક મેચ નો સમય દરરોજ સવારે ૭:૧૫ થી ૯:૦૦ રેહશે જેની ખાસ નોંધ લેવી.
7. આ ટુર્નામેન્ટની તમામ મેચો ખાસરા ક્રિકેટ ગ્રાઉન્ડ ભુજ પર રમાશે.
8. આ ટુર્નામેન્ટમાં પ્રત્યેક ખીલાડી માટે Entry Fee ₹300 છે. અને દરેક ખેલાડીને ટીમની ટી-શર્ટ મળશે.
9. દરેક મેચનો મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવશે
10. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટના એવોર્ડ પણ આપવામાં આવશે અને ચેમ્પિયન્સટ્રોફી અને રનર્સઅપ ટ્રોફી પણ આપવામાં આવશે
11. ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓ આયોજક નો સંપર્ક કરે.
આયોજક :~
જાવેદ સમા ( MCC Group - Bhuj )
મો. ૯૮૭૯૫૩૭૨૭૬
Want to get in touch with the Morning Premier League - MCC BHUJ? Download the CricHeroes App!