test
player picture
MPL (Mithila Nagari Premier League)
Navsari1124 Views
01-02-2022 to 02-02-2022
  • 7Total Matches
  • 8Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

MPL (Mithila Nagari Premier League)

DATES

01-Feb-22 to 02-Feb-22

LOCATIONS

Navsari - Bhatthi

BALL TYPE

TENNIS

Other Details

*--મિથિલાનગરી પ્રીમિયર લીગ--*


- આ ટુર્નામન્ટમાં મેઘવાળ સમાજ ના ખિલાડી જ રમી શકશે.
- આ ટુર્નામેન્ટમાં એક ટીમ મા 7 ખિલાડી રમી શકશે.
- ટુર્નામેન્ટ મા અમ્પાયર નો નિર્ણય અંતિમ નિર્ણય ગણાશે જો અમ્પાયર સામે દલીલ અથવા અપશબ્દ બોલશે તે ટીમ ને ટુર્નામેન્ટ માથી બાકાત કરવામાં આવશે .
- આ ટુર્નામેન્ટમાં મા ટીમ ની એન્ટ્રી ફિસ- 500 Rs છે
- આ ટુર્નામેન્ટ ની મેચ મા 6 ઓવર રાખેલ છે(એક બોલર - ૨ ઓવર નાખી શક્શે).
- no ball , over throw , wide ના રન રાખેલ છે.
- આ ટુર્નામન્ટમાં દરેક મેચ મા man of the match નુ ઈનામ આપવામા આવશે.
- આ ટુર્નામેન્ટ ના અંતે જે ખિલાડી સૌથી highest રન અને highest વિકેટ લેનાર ખિલાડી ને પણ ઈનામ આપવામા આવશે.
- ટુર્નામેન્ટ નો સ્કોરબોર્ડ cricheros નામના application પર online score બધાના મોબાઈલ મા બતાવશે.
- ટુર્નામેન્ટ ની ફાઇનલ વિજેતા ટીમ ને રોકડ ઇનામ આપવામાં આવશે .
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938