Organiser's Detail
Tournament's Detail
DATES
01-Jan-22 to 14-Jan-22
LOCATIONS
Bhuj - Khavda Cricket Graund
Other Details
ટુર્નામેન્ટ નિયમ
આ ટુર્નમેન્ટ પંચાયતી ટુર્નામેન્ટ છે
આ ટુર્નમેન્ટમાં જે પંચાયત નું ખેલાડી હશે એ પંચાયત માં રમી શકશે
આ ટુર્નમેન્ટમાં જેતે વિસ્તારમાં કોઈ પણ નોકરી કરતા ખેલાડી રમી શકશે
આ ટુર્નમેન્ટમાં માં એલ.બી. ડબલ્યુ સેવા બધા નિયમો ચાલશે
આ ટુર્નમેન્ટની એન્ટ્રી ફી Rs.4500 રાખવામાં આવેલ છે
આ ટુર્નમેન્ટમાં માં દરેક ટીમને મેચ ચાલુ થવા પહેલા 30 મી. પહેલા આવવાનું રહેશે.
આ ટુર્નમેન્ટમાં આખરી નિર્ણય આયોજકો નું રહેશે.
આ ટુર્નમેન્ટમાં અપાયર નું આખરી નિર્ણય હશે.
આ ટુર્નમેન્ટમાં કોઈ પણ ફેર ફાર આયોજકો કરી શકશે.