1.આ ટૂર્નામેન્ટમા અંડર 25 ના ખેલાડીઓ ભાગ
લઈ શકશે.
2.આ ટૂર્નામેન્ટ 15 ઓવરની રમાડવામાં આવશે
3.ટૂર્નામેન્ટની એન્ટ્રી-ફી ₹/.2200 નક્કી કરવામાં આવી છે.
4.આ ટુર્નામેન્ટમાં કીક હીરોઝ પર રહેશે.
5.નોક-આઉટ એટલે કે ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઇનલમાં ₹/.1100 બોલ-ફી તથા
અંપાયર ફી આપવાની રેહશે.
6.ટૂર્નામેન્ટ લાલ બોલથી રમાડવામાં આવશે.
7.આ ટુર્નામેન્ટમાં વિજેતાને ટોફી આપવામાં આવશે
8.આ ટૂર્નામેન્ટ કાર્પેટ વિકેટ ઉપર રમાડવામાં આવશે.
9.ટીમના દરેક ખેલાડીઓએ આધારકાડૅની કોપી લાવાવી ફરજિયાત રહેશે.
10.કોઈપણ પરિસ્થિતિમાં આયોજક/અમ્પાયર નો નિર્ણય આખરી રહેશે.