(1)આ ટુર્નામેન્ટ માં 16 ટિમો ભાગ લઇ શકશે(2) એક ટિમ એકજ ગામના પ્લેર રમી શકશે (3)વિજેતા ટિમ ને 10000 રૂ ને ટ્રોફી આપવામાં આવશે (4)રનપ ટિમ ને 2500 ને ટ્રોફી (5) તમામ મેચો 8 ઓવર ની રહેશે 6 ) 8 ઓવર માં એક બોલર 2 ઓવર નાખી શકશે (7)lbw સિવાય ના બધા icc નિયમ લાગુ પડશે (8)અમ્પાયર નો નિર્ણય આખરી રહેશે (9) એન્ટ્રી ફી 2200 રૂપિયા (10)સમય અનુકૂળતા એ ફાઇનલ 10 ઓવર ની રહેશે
આયોજન મિત્રો
રતનસિંહ ચૌહાણ :- mo := 917698579278
નેમુસિંહ ચૌહાણ :- mo :- 8154080806
ત્રિભોવન રાજગોર :- mo:- 918980438956
મુકેશભાઈ શુંથાર :- mo:- 918141579968