શ્રી બ્રહ્મા ફાઉન્ડેશન જામનગર અને રોયલ પરશુરામ ગ્રુપ ખભાળિયાં દ્વારા આયોજીત
*અખિલ ગુજરાત અબોટી ( બ્રાહ્મણ) પ્રીમિયર લીગ 6*
*સમાજ ની દીકરીઓ ના શિક્ષણ અને યુવાઓ ના સંગઠન ના લાભાર્થે*
ABPL- 6 JAM-KHAMBHALIA
સ્વજનશ્રી,
સહર્ષ ખુશાલી સાથ જણવવાનું કે , પરમ કૃપાળુ પરમાત્મા અને શ્રી પરશુરામ ભગવાન ની અસીમ કૃપાથી, જામ ખંભાળિયા ના આગણે શ્રી બ્રહ્મા ફાઉન્ડેશન અને રોયલ પરશુરામ ગ્રૂપ દ્વારા તા. 1-10-2021 શુક્રવાર, 2-10-2021 શનિવાર અને 3-10-2021 ને રવિવાર ના દીને અબોટી બ્રાહ્મણ પ્રીમિયર લીગ 6 નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં સમગ્ર ગુજરાત માંથી અબોટી બંધુઓ એકત્રિત થઈ ખેલદિલી સાથે કૌશલ્ય દાખવશે જેને માણવા અને પ્રોત્સાહિત કરવા અમો શ્રી બ્રહ્મા ફાઉન્ડેશન જામનગર અને રોયલ પરશુરામ ગ્રુપ ખંભાળિયા વતી આ પ્રસંગે અવશ્ય પધારવા આપશ્રી ને ભાવભર્યુ નિમંત્રણ પાઠવીએ છીએ. આપની ઉપસ્થિતી અબોટી નવયુવકો અને અમારા આયોજક ગ્રુપ માટે પ્રોત્સાહન બની રહેશે.
નિમંત્રક
*બ્રહ્મા ફાઉન્ડેશન જામનગર અને રોયલ પરશુરામ ગ્રુપ ખંભાળિયા*