test
player picture
Ahir Premiere League Khengarpar - 2021
Bhuj15300 Views
14-08-2021 to 15-08-2021
  • 17Total Matches
  • 18Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Ahir Premiere League Khengarpar - 2021

DATES

14-Aug-21 to 15-Aug-21

LOCATIONS

Bhuj - Shree Shravan Kavadiya Cricket Ground

BALL TYPE

TENNIS

Other Details

શ્રી ખેંગારપર સમસ્ત ગ્રામજનો દ્વારા ગૌસેવાના લાભાર્થે  સ્મૃતિ કપ APL-2021 નું આયોજન 15મી ઓગષ્ટ (રવિવાર) ના કરવામાં આવેલ છે. 
જેના દાતાશ્રીઓ નું ખુબ ખુબ આભાર .......

  • જમણવાર ના દાતા હરિભાઈ સરપંચ અને વિનુભાઈ ખોખાણી
  • દરેક મેચના મેન ઓફ ધ મેચ ના ટીશર્ટ ના સ્પોન્સર-શામજી સાહેબ
  • ચા-ખાંડ રાજેશ મેઘા ડાંગર
  • દૂધ-રમેશ મેઘા ડાંગર
  • રનર્સ અપ ટ્રોફી- સ્વ. રમેશ ધનજી કેરાસીયા (હસ્તે-અનિલ ધનજી કેરાસીયા)
  • જનરેટર સર્વિસ -યુગ પાઇપ
  • બોલ ના સ્પોન્સર- સ્વ. પ્રવિણ શામજી ડાંગર(હસ્તે-રમેશ શામજી ડાંગર)
  • બેસ્ટ બોલર-સૂઝ ના દાતા ધવલભાઈ શામજીભાઈ ડાંગર
  • બેસ્ટ બેટ્સમેન -બેટ રામ ભરોસે
  • મેદાન સફાઈ માટે ટ્રેક્ટર વગેરે નું યોગદાન ધરમપુર યુવા સર્કલ દ્વારા કરેલ છે
  • મેન ઓફ ધ સિરીઝ બેટ અને ટ્રોફીના સ્પોન્સર-રણછોડ ગોપાલ ચાડ
  • મેઈન સ્પોન્સર વિનર્સ ટ્રોફી-ભક્તિ કન્સ્ટ્રકશન (પ્રવીણ કેરાસીયા)
  • મંડપ ના દાતા-સ્વ. અરવિંદભાઈ માવજીભાઈ ચાડ(હસ્તે -દામજીભાઈ માવજીભાઈ ચાડ
  • મેદાન ની ફરતે ધજા યોગી ગ્રુપ દ્વારા લગાવવામાં આવશે.
  • સાઉન્ડ સીસ્ટમ સર્વિસ –રાજેશ કાપડી 
  • પોસ્ટર બેનર –આર.જે.માતા 
  • ફાઈનલ  વિનર્સ ટીમ ટી-શર્ટ  સ્પોન્સર -મહેશ પટેલ
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938