VBPL SEASON -3 ટુર્નામેન્ટ ના નિયમો :
• કોરોના મહામારી ના કારણે સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક ફરજીયાત છે ( મેચ રમતી વખતે માસ્ક ફરજિયાત નથી )
•
• આ ટુર્નામેન્ટ ફક્ત વાલમ બ્રાહ્મણ સમાજ ના દરેક વ્યક્તિ જ ભાગ લઇ શકશે . (આઈડી પ્રૂફ આવશ્યક છે)
•
• આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી ફી ટીમ દીઠ 4100/- રૂપિયા રહેશે.
•
• આ ટુર્નામેન્ટ ભારે લાલ ટેનિસ બોલ થી રમાડવામાં આવશે. (FULLY GRASS GROUND)
•
• આ ટુર્નામેન્ટ માં ટાઈ પડેલ મેચ માં એક સુપર ઓવર રમાડવામાં આવશે.
•
• આ ટુર્નામેન્ટ માં એમ્પાયર નો નિર્ણય આખરી રહેશે . કોઈ પણ ટીમ એમ્પાયર સાથે વાંધો કરશે તો તે ટીમ ને બરતરફ કરવામાં આવશે. (IN THROW BOWLING CONDITION: - Only Batter Can Appeal to The Umpire, Any Audience or Pavilion’s Call / Appeal Will Not Be Considered.)
•
• દરેક ખેલાડી એ ટ્રેક પેન્ટ(બ્લેક અથવા બ્લૂ) , ટીમ ટી શર્ટ સાથે અને સ્પોર્ટ શૂઝ પહેરવા ફરજીયાત છે .
•
• ટુર્નામેન્ટ ની દરેક લીગ મેચ 10/12 ઓવર ની ,સેમી ફાઇનલ 12/14 ઓવર ની અને ફાઇનલ 14/16 ઓવર ની રહેશે .
•
• લીગ મેચ મા 2 ઓવર નો પાવરપ્લે રહેશે, સેમી ફાઇનલ મા 3 ઓવર નો પાવરપ્લે રહેશે અને ફાઇનલ મેચ માં 4 ઓવર નો રહેશે.
•
• 10 ઓવર ની રમત માં 1 રેગ્યુલર બોલર 3 ઓવર નાખી શકશે અને બાકી ના ખેલાડી વધુ માં વધુ 2 ઓવર નાખી સક્સે.
•
• 12 ઓવર ની રમત માં 1 રેગ્યુલર બોલર 4 ઓવર નાખી શકશે અને બાકી ના ખેલાડી વધુ માં વધુ 3 ઓવર નાખી સક્સે.
•
• 16 ઓવર ની રમત માં 2 રેગ્યુલર બોલર 4 ઓવર નાખી શકશે અને બાકી ના ખેલાડી વધુ માં વધુ 3 ઓવર નાખી સક્સે.
•
• એલ.બી.ડબલ્યુ. સિવાય ના તમામ નિયમો ICC ટુર્નામેન્ટ ના રહેશે.(Any Batter Will Not Get Runner In Any Conditions.)
•
• કોઈપણ ખેલાડી માત્ર ને માત્ર એક જ ટીમ માંથી રમી શકશે , જો કોઈ ટીમ રમેલ ખેલાડી ને રમાડશે તો તે ટીમ ને નોકઓઉટ કરવામાં આવશે અને સાથે ટીમ ના કપ્તાન ને પેનલ્ટી ની રકમ ૧૦૦૦/- રૂપિયા ભરવા પડશે .
•
• દરેક મેચ માં મેન ઓફ ધ મેચ તથા ફાઇનલ જીતનાર વિનર ટીમ ને ટ્રોફી આપવામાં આવશે .
•
• ટુર્નામેન્ટ માં દરેક ટીમેં પોતાની ક્રિકેટ કિટ લઈને આવવું . બોલ આયોજક તરફથી આપવામાં આવશે અને સાથે દરેક ઇનિંગ નવા બોલ થી રમાડવામાં આવશે .
•
• નાની ઇજા થાય તો ફસ્ટ એઇડ કીટ ની સુવિધા ગ્રાઉન્ડ પર મળશે અને સાથે મોટી ઇજા ની જવાબદારી ટીમ અને તે ખેલાડી ની પોતાની રહેશે .
VBPL SEASON 3 માં પ્રથમ round ની બધી મેચ પછી..પોઇન્ટ ટેબલ પ્રમાણે , દરેક Group માં Top 2 Team આવશે તે બંને ટીમ Tournament ના આગળ ના રાઉન્ડ માં Qualifiy થશે.
એટલે કે ટોટલ 6 ટીમ ફરીથી 2 group માં વહેંચાશે... અને તે માટે નો rule નીચે મુજબ છે.
Group 01 = A1 B2 C1
Group 02 = A2 B1 C2
• VBPL SEASON 3 નું મેચ Schedule Cricheros Application પર Update કરી દેવામાં આવશે. તેમાં જણાવેલ સમય ની પહેલા દરેક ટીમ એ હાજર રહેવાનું રહેશે જો કોઇપણ ટીમ સમય મુજબ નહીં પહોંચી શકે ઉપરાંત કોઈ પણ પ્રકાર નો ઝગડો કે એના અનુલક્ષી ને કોઈ માહોલ ઉદ્દભવશે તો તેને બરતરફ કરવામાં આવશે તેમજ જેનો આખરી નિર્ણય VBPL SEASON-3 Management નો જ રહેશે.
•
• આ ટુર્નામેન્ટ દિવસ ની રહેશે અને આપ સૌ મિત્રો નો સાથ સહકાર મળી રહેશે તો… આગામી આયોજન નાઈટ ટુર્નામેન્ટ બની રહેશે.
•