દયાપર મોર્નિંગ ક્રિકેટ દયાપર સ્પોર્ટ્સ ક્લબ - ક્રિકેટ ગ્રાઉન્ડ - દયાપર (ભગાડભીઠ) પર દરરોજ સવાર ના રમીએ છીએ.
લગભગ 1999 માં દયાપર માં મોર્નિંગ ક્રિકેટ ની શરૂઆત થઈ હતી.
દયાપર મોર્નિંગ ક્રિકેટ માં પ્રેક્ટિસ કરી અને ઘણા સારા ખેલાડી દયાપર ગામ ને મળ્યા
દયાપર મોર્નિંગ ક્રિકેટ નું પાયો નાખનાર ભૂતપૂર્વ તમામ ખેલાડીઓ નો ખુબ ખુબ આભાર
હાલ ની સ્થિતિએ મોર્નિંગ ક્રિકેટ રમતા તમામ ખેલાડીઓ નું પણ ખૂબ ખૂબ આભાર
છેલ્લા એક વર્ષ થી આ પ્રેક્ટિસ મેચોનું ક્રિકહીરો સોફ્ટવેર માં ઓનલાઇન સ્કોરિંગ થાય છે.
ઓનલાઇન સ્કોરિંગ 29 જૂન 2020 થી 28 જૂન 2021 એક વર્ષ પૂર્ણ થયું એટલે નવી ટુર્નામેન્ટ બનાવી
ટુર્નામેન્ટ 29 જૂન 2021 થી 31 ડિસેમ્બર 2021 સુધી મી રહશે.
દરેક ખેલાડી એ 1 થી 3 તારીખ ની વચ્ચે 100 રૂપિયા જમા કરાવા
જો કોઈ ખેલાડી 3 તારીખ સુધી માં 100 જમાં ના કરાવે તો જ્યાં સુધી તે ખેલાડી 100 ના જમાં કરાવે ત્યાં સુધી એની બોલિંગ ન આવે અને બેટિંગ માં સૌ બેટ્સમેન આઉટ થઈ ગયા પછી બેટિંગ આવે
વધુ માં વધુ 5 ખેલાડી સર્કલ ની બહાર રહી શકે
Want to get in touch with the Morning Cricket Dayapar? Download the CricHeroes App!