Organiser's Detail
Tournament's Detail
NAME
GPL-1(Gokul Premier League)Sidhpur 2021
DATES
11-Jun-21 to 26-Jun-21
LOCATIONS
Sidhpur - Gokul Cricket Ground
Other Details
(1) આ ટુર્નામેન્ટ માત્ર 10 ઓવર રહેશે,જેમાં ફાઇનલમાં 12 ઓવર રહેશે.
(2) ચાલુ મેચમાં કોઇપણ ખેલાડીને ઈજા થાય તો આ ટૂર્નામેન્ટના આયોજકોએ જવાબદાર રહેશે નહીં
(3) મેચમાં લેટ આવનાર ટીમની ઓવર કટ કરવામાં આવશે.
(4) મેચ દરમિયાન કોઈ ઘર્ષણ અથવા કોઈપણ પ્રકારની ઝઘડો થાયો અથવા ચાલુ મેચમાં ઘર્ષણ થયુંં હતું અંતિમ નિર્ણય આયોજકો નો રહેશે.
(5) દરેક મેચમાંં ટીમ નો યુનિફોર્મમ અને સ્પોર્ટ બૂટ ફરજિયાત રહેશ, નહીતો પેનલ્ટી લગાડવામાં આવશે.