#ગોલવી એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ# ↔️આ ટુર્નામેન્ટ ની ફાઇનલ સિવાયની દરેક મેચ 8 ઓવર ની રહેશે.
↔️ફાઇનલ મેચ 10 ઓવર ની રમાશે.
↔️આગળ લખેલા 7 તાલુકા ના ખેલાડીઓ રમી શકશે. કોઈ પણ ખેલાડી કોઈ પણ ટીમ માં રમી શકશે.
↔️આ ટુર્નામેન્ટ ગૌશાળા ના લાભાર્થે હોઈ કોઈ પણ પ્રકારની માથાકૂટ કરવી નઈ