Organiser's Detail
Tournament's Detail
DATES
20-Mar-21 to 21-Mar-21
LOCATIONS
Surendranagar - Mulchand Ground
Other Details
ટુર્નામેન્ટ એન્ટ્રી ફી 2500 રૂપિયા દરેક ટીમ એ મૅચ શરૂ થતાં પહેલાં જ ભરવાની રહેશે.
ટુર્નામેન્ટમાં દરેક મેચ 12 ઓવર ની રહેશે.
ફાઇનલ મેચ 14 ઓવરની રહેશે.
એલ.બી.ડબલ્યુ તથા ફ્રી હિટ શિવાય તમામ આંતરરાષ્ટ્રીય નિયમ લાગુ પડશે.
મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સીરીઝ રનર્સ અપ ટ્રોફી તથા વિજેતા ટ્રોફી આપવામાં આવશે.
સવારે નાસ્તો બપોરનું ભોજન તથા સાંજે આઇસ્ક્રીમ ખવડાવવામાં આવશે.
ટુર્નામેન્ટ ખેલદિલીની ભાવના થી રમવાની રહેશે તથા અમ્પાયરના નિર્ણય આખરી ગણવાનો રહેશે