(૧) આ ટુર્નામેન્ટ માં ૧૦ ઓવર ની મેચ રમાડવામાં આવશે .
(૨) એક ખેલાડી ૨ ખેલાડી ૩ અને ૨ ખેલાડી 2 ઓવર નાખી શકાશે .
(૩) એમ્પાયર નો નિર્યણ આખરી રહશે . જો કોઈ ખેલાડી એમ્પાયર સામે આર્ગ્યુમેન્ટ કરશે તો એમ્પાયર એ ખેલાડી ને સસ્પેન્ડ કરે તો એનાથી અન્ય મેટચ નહિ રમી શકાશે .
(૪) કોઈ ટીમ માં ખેલાડી વધારે પણ આવી શકે છે.
(૫) જે ટીમ માં ખેલાડી હશે જો એ ખેલાડી નહિ આવે તો એ કેપ્ટન ની જવાબદારી રહશે..
(૬) જો કોઈ ખેલાડી લેટ આવે તો એ ટીમ ને ૧ ઓવર નો સમય આપવામાં આવશે.પછી કેપ્ટન ની કોઈ દલીલ સાંભરવામાં આવશે નહિ.
(૭) અપ શબ્દો બોલવા નહિ. જે ટીમ ના ખેલાડી અપ શબ્દો અથવા લડાઈ ઝગડો કરશે.એ ટીમ ને ટુર્નામેન્ટ ની બહાર કરવા માં આવશે.
(૮) ટીમ થઇ ગયા પછી જે તે ખેલાડી ની જવાબદારી અને જે ખેલાડી નહિ આવે તો કોઈ બીજા ખિલાડી ને રમાડી શકાશે નહિ.અને સમ્પુણઁ જવાબડરી ટીમ ના કેપ્ટન ની રહેશે.
(૯) જો મેચ ડ્રો થશે તો ૧ ઓવર ની રમાંડવામાં આવશે.