શ્રી અબોટી (બ્રાહ્મણ) ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા આયોજીત
અખિલ ગુજરાત અબોટી (બ્રાહ્મણ) પ્રિમિયર લીગ
"સ્વ. બાંકિંમકુમાર રાજેશભાઇ અબોટી સ્મૃતિ કપ" 2020/21 A.B.P.L 5 નું આયોજન શ્રી અબોટી (બ્રાહ્મણ) ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા નલિયા ના આંગણે તા. 3-4/4/2021 ના કરવામાં આવી રહ્યું છે. આ આયોજનને સફળ બનાવા સહયોગ કરશોજી.
Want to get in touch with the ABOTI BRAHMAN PREMIER LEAGUE 5 -2021? Download the CricHeroes App!