test
player picture
Dwarkadhish Cup Rabarika Tournament-2021
Jamjodhpur188845 Views
06-03-2021 to 15-04-2021
  • 80Total Matches
  • 84Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Dwarkadhish Cup Rabarika Tournament-2021

DATES

06-Mar-21 to 15-Apr-21

LOCATIONS

Jamjodhpur - Rabarika Cricket Ground

BALL TYPE

TENNIS

Other Details

નિયમો

  • આ ટુર્નામેન્ટ નિવ્યા તેનીશ બોલથી રમાડવામાં આવશે.
  • આ ટૂર્નામેન્ટમાં દરેક મેચ ૧૦ ઓવર રમાડવામાં આવશે. જેમાં 3 ઓવર સર્કલ રહેશે.
  • આ ટુરનામેન્ટમાં ફાઈનલમેચ ૧૪ ઓવરની રમાડવામાં આવશે.
  • આ ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેસમેનને યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે.
  • આ ટૂર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી ગણાશે.
  • આ ટૂર્નામેન્ટમાં એલ.બી. ડબલ્યુ સિવાય બધા જ નિયમ લાગુ પડશે.
  • આ ટૂર્નામેન્ટમાં એક્શન થ્રો બોલિંગ માન્ય રાખવામાં આવશે નહીં જેની તમામ ટીમોએ નોંધ લેવી.
  • આ ટૂર્નામેન્ટમાં રમનાર કોઇપણ ખેલાડીને ઇજા થાશે તો તેની તમામ જવાબદારી જેતે ખેલાડીની રહેશે.
  • આ ટૂર્નામેન્ટમાં કોઇપણ જાતનો ફેરફાર કરવાનો અધિકાર આયોજકોનો રહેશે.
  • આ ટૂર્નામેન્ટમાં મર્યાદિત ટીમો રાખવાની હોવાથી ભાગ લેવા ઇચ્છુક ટીમોએ વહેલા તે પહેલાનાધોરણે ફોર્મ મેળવી પરત કરવા વિનંતી.
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938