1) આ ટુર્નમેન્ટમાં સતવારા જ્ઞાતિના ખેલાડીઓને જ રમાડવામાં આવશે.
2) જો કોઈ ટીમમાં અન્ય જ્ઞાતિના રમતા જણાશે તો તે ટીમને ટુર્નામેન્ટની બહાર કાઢવામાં આવશે.
3) આ ટુર્નમેન્ટમ ટેનિસ બોલથી રમાડવામાં આવશે.
4) આ ટુર્નમેન્ટમાં 8 ટીમને રમાડવામાં આવશે અને 1 દિવસ માં પુરી કરવામાં આવશે.
5) એક ખેલાડી એકજ ટીમમાં રમી શકશે જો બીજી ટીમમાં રમતા જણાશે તો એ ટીમને ટુર્નામેન્ટ ની બહાર કાઢવામાં આવશે.
6) આ ટુર્નામેન્ટ ની લીગ મેચ 10 ઓવર ની રહેશે,તથા સેમિફાનલ 10 ઓવર ની અને ફાઇનલ મેચ 10 ઓવર ની રહેશે.
7) આ ટુર્નમેન્ટમાં બધીજ મેચ મા પહેલી 3 ઓવર પાવર પ્લે રહેશે.
8) જેમાં 3 ખેલાડી સર્કલ બહાર અને ત્યાર બાદ 5 ખેલાડી સર્કલ બહાર રાખવામાં આવશે.
9) આ ટુર્નમેન્ટમાં LBW સિવાયના બધાજ નિયમ લાગુ પડશે અને જો મેચ ટાય થાય તો સુપર ઓવર રમાડવામાં આવશે.
10) મેચ દરમ્યાન અમ્પાયરે લીધેલ નિર્ણય આખરી ગણાશે.
11) ટુર્નામેન્ટ માં ફેરફાર કરવાનો અધિકાર આયોજકોનો રહેશે.વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.