NAME
27 KPL 2021 - SHANKARPURA
DATES
06-Mar-21 to 28-Mar-21
LOCATIONS
Mehsana - MAHAKALI CRICKET GROUND-SHANKARPURA
BALL TYPE
TENNIS
શ્રી ઉમિયા માતાજી ના આશીર્વાદથી સમાજ ઉપયોગી કાર્યો માં સતત પ્રવૃત્ત રહેનાર 27 કડવા પાટીદાર સમાજ દ્વારા સમાજના ક્રિકેટ પ્રેમી યુવાનો માટે સતત આઠમા વર્ષે ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આયોજન નો ઉદ્દેશ્ય સમાજના યુવાનોમાં રહેલી ખેલદિલીની ભાવના અને શારીરિક સશક્તિકરણ થાય તે માટેનો રહેલો છે સમાજ સર્વોપરિ છે તેવી ઉમદા ભાવના સાથે આયોજન નિર્ધાર કરેલ છે તો સમાજના તમામ નાના-મોટા દરેક સભ્યોને એકતા દર્શાવે આ કાર્યક્રમને સફળ બનાવે તેવી અભ્યર્થના સાથે જોડાવા આમંત્રણ પાઠવીએ છીએ
સ્થળ: શ્રી મહાકાળી સ્ટેડિયમ શંકરપુરા
આયોજક: શંકરપુરા તમામ પાટીદાર યુવાન મિત્રો