Rules & regulations
1. It's just for our village so we won't take a team from outside the village
2. Player will be selecte after auction
3. A team will play 6 league match
4.Every match will be 20 overs (red ball)
5. Dress will be compulsory(Not allowed without dress)
6. Man of the match award will be give in every match
7. Umpire decision will be the last decision
8. If match is tied it there will be super over
9. A bowler can bowl 4 overs
10. If problem will create so last decision will take organizers and no one's argument will work
નિયમો
1. આ ફક્ત અમારા ગામ માટે છે,તેથી અમે ગામની બહારની કોઈ ટીમને નહીં લઈએ.
2. હરાજી બાદ પ્લેયરની પસંદગી કરવામાં આવશે.3. એક ટીમ ૬ લીગ મેચ રમશે.
4. દરેક મેચ ૨૦ ઓવરની રહેશે.(લાલ દડો)
5. પહેરવેશ ફરજિયાત રહેશે (ડ્રેસ વિના મંજૂરી નહી મળે.)
6. દરેક મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવશે.
7. અમ્પાયરનો નિર્ણય છેલ્લો નિર્ણય રહેશે.
8. જો મેચ ટાઈ રહેશે તો સુપર ઓવર થશે.
9. એક બોલર ૪ ઓવર કરી શકશે.
10.જો સમસ્યા સર્જાય તો છેલ્લું નિર્ણય આયોજકો લેશે અને કોઈની દલીલ ચાલશે નહીં.11. કોર્ટ કચેરીનો સહારો લઈ શકાશે નહી.12. ૦૬ ઓવર પછી સબસ્ટિટ્યૂટ પ્લેયર ચાલશે નહિ. Best of luck to all