1. આ માં ટુર્નામેન્ટ 16 ટીમો ફીક્સ રહેશે.
2. આ ટુર્નામેન્ટ 12 ઓવર ની રહેશે.
3. ફાઈનલ મેચ 14 ઓવર ની રહેશે.
4. LBW શિવાય ના તમામ ઈન્ટરનેશનલ નિયમો લાગુ થશે.
5. એક ખેલાડી કોઈ એક જ ટીમ માં રમી શકશે.
6. આપેલ ટાઈમ ના 10 મિનિટ પહેલા ટીમએ મેદાન મા હાજર થઈ જવુ. જો કોઈ ટીમ આપેલ ટાઈમ કરતા 15 મિનિટ મોડી આવશે, તો તે ટીમ ની ઓવર કાપી નાખવામાં આવશે.
7. મેચ મા એમ્પાયર નો નીણૅય આખરી નીણૅય રહેશે. અને તે બન્ને ટીમ ને માન્ય રહેશે.
8. એમ્પાયર જોડે કોઈએ ખોટી દલીલ કે તકરાર કરવી નહી.તકરાર કરનાર ટીમ ને ટુર્નામેન્ટ માંથી બહાર કાઢી નાખવામાં આવશે.
9. આ ટૂર્નામેન્ટ સોમવાર થી શુક્રવાર ની અંદર રમાડવામા આવશે.
10.આ ટુર્નામેન્ટ મા નોકઆઉટ મેચ રેહશે.