test
player picture
KSHATRIY SAMAJ CRICKET TOURNAMENT-2021, HAPA
Himatnagar87868 Views
25-01-2021 to 11-04-2021
  • 78Total Matches
  • 96Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

KSHATRIY SAMAJ CRICKET TOURNAMENT-2021, HAPA

DATES

25-Jan-21 to 11-Apr-21

LOCATIONS

Himatnagar - Koran Cricket Ground, Hapa

BALL TYPE

TENNIS

Other Details

  • રાજપૂત સેવા સમાજ, હાપા આયોજિત ક્ષત્રિય સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ-2021, હાપા ફક્ત ક્ષત્રિય સમાજના ખેલાડીઓ માટે જ મર્યાદિત છે. 
  • દરેક ટીમના કેપ્ટને પોતાની ટીમના ખેલાડીઓના આધારકાર્ડ અને LC નો ફોટો મોબાઈલમાં લાવવો ફરજીયાત છે. 
  • એક ગામ કે પાલિકાની ટીમમાં જે તે ગામ કે પાલિકાના ખેલાડી જ રમી શકશે. અન્યથા ટિમ ડિસ્ક્વોલિફાઈ થશે. 
  • ટુર્નામેન્ટની ફી ₹ 1100/-
  • વિજેતા ટીમના દરેક ખેલાડીને તલવાર, રનર્સ અપ ટીમના દરેક ખેલાડીને સાફો સ્મૃતિરૂપે આપવામાં આવશે. 
  • દરેક મેચના મેન ઓફ ધ મેચને ટીશર્ટ આપવામાં આવશે. 
  • આ સિવાય અન્ય ટ્રોફીઓ તથા ઇનામ પણ ખરા જ....
  • તલવારના દાતા- રવિન્દ્રસિંહ ઇન્દ્રસિંહ પરમાર, હાપા.
  • મેન ઓફ ધ મેચની ટીશર્ટના દાતા- વિરેન્દ્રસિંહ રણજીતસિંહ સોલંકી, સાઠંબા હાલ કેનેડા.
  • ચેમ્પિયન અને રનર્સઅપ ટ્રોફીના દાતા- ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ સોલંકી, સાઠંબા હાલ અમેરિકા.
  • કોરણ ક્રિકેટ ગ્રાઉન્ડ, હાપા ખાતે રાજપૂત સેવા સમાજ હાપા આયોજિત ક્ષત્રિય સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ-2021, હાપાની ફાઇનલ મેચમાં આપવામાં આવનાર ઇનામ-ટ્રોફી...
  • 1. ચેમ્પિયન ટિમ ~ વિજેતા ટ્રોફી, દરેક ખેલાડીને તલવાર અને રજવાડી સાફા
  • 2. રનર્સઅપ ટિમ ~ રનર્સ અપ ટ્રોફી, દરેક ખેલાડીને સાફા
  • 3. મેન ઓફ ધ સિરીઝ ટ્રોફી
  • 4. મેન ઓફ ધ ફાઇનલ મેચ ટ્રોફી
  • 5. સેન્ચુરી ઇન 12 ઓવર્સ ટ્રોફી (2)
  • 6. ફાસ્ટેસ્ટ સેન્ચુરી ટ્રોફી
  • 7. ફાસ્ટેસ્ટ ફિફટી ટ્રોફી (2)
  • 8. હેટ્રિક ટ્રોફી (4)
  • 9. બેસ્ટ બેટ્સમેન ટ્રોફી
  • 10 બેસ્ટ બોલર ટ્રોફી
  • 11. હાઈએસ્ટ કેચ ટ્રોફી
  • 12. બેસ્ટ ફિલ્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટ્રોફી
  • 13. ટર્નીગ પોઇન્ટ ઓફ ધ મેચ ટ્રોફી
  • 14. બેસ્ટ મોમેન્ટસ ઓફ ધ ટુર્નામેન્ટ ટ્રોફી
  • 15. ફેર પ્લે વિથ સ્પોર્ટ્સમેન શિપ ટ્રોફી
  • 16. બેસ્ટ કેચ ટ્રોફી (2)
  • 17. એક્સ્ટ્રા ઓર્ડિનરી સેલિબ્રેશન ટ્રોફી
  • 18. બેસ્ટ પ્રેક્ષક ટ્રોફી
  • 19. સપોર્ટર ટ્રોફી (10)
  • 20. એમ્પાયરિંગ ટ્રોફી (4)
  • 21. સ્કોરર ટ્રોફી 
  • 22. બોલ બોય ટીશર્ટ (5)
  • આમ કુલ 40 જેટલા ઇનામ/ટ્રોફી સાથે ક્ષત્રિય સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ-2021નું સમાપન 11/4/21ના રોજ કરશું તો ભાગ લેનાર સર્વે ટીમના ખેલાડી-કેપટનશ્રીઓએ હાજરી આપી અમને  પ્રોત્સાહિત કરવા અને ફાઇનલને  યાદગાર બનાવવા ભાવભર્યું આમંત્રણ છે.
  • ખાસ ધ્યાને લેશો કે આપના ગામના ક્રિકેટ રસિયા અને આગેવાન, સરપંચશ્રી, ડેલીગેટશ્રીઓને પણ અમારા વતી હાજર રહેવા આમંત્રણ આપશો.
  • જો કોઈ આગેવાન કે નામાંકિત વ્યક્તિ હાજર રહેવાના હોય તો અમને આગોતરી જાણ કરશો. જેથી યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
  • હાપા રાજપૂત સેવા સમાજ વતી રાજેન્દ્રસિંહ પરમારના સૌને જય માતાજી...
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938