test
player picture
Satwara Samaj Premier League 2021
Wadhwan6219 Views
25-01-2021 to 27-01-2021
  • 7Total Matches
  • 8Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Satwara Samaj Premier League 2021

DATES

25-Jan-21 to 27-Jan-21

LOCATIONS

Wadhwan - Ganpati

BALL TYPE

TENNIS

Other Details

1.આ ટુર્નમેન્ટમાં સતવારા જ્ઞાતિના ખેલાડીઓને જ રમાડવામાં આવશે.
૨. જો કોઈ ટીમમાં અન્ય જ્ઞાતિના રમતા જણાશે તો તે ટીમને ટુર્નામેન્ટની બહાર કાઢવામાં આવશે.
૩: આ ટુર્નમેન્ટમ ટેનિસ બોલથી રમાડવામાં આવશે.
૪: આ ટુર્નમેન્ટમાં 8 ટીમને રમાડવામાં આવશે અને 1 દિવસ માં પુરી કરવામાં આવશે.
૫: એક ખેલાડી એકજ ટીમમાં રમી શકશે જો બીજી ટીમમાં રમતા જણાશે તો એ ટીમને ટુર્નામેન્ટ ની બહાર કાઢવામાં આવશે.
૬: આ ટુર્નામેન્ટ ની લીગ મેચ 10 ઓવર ની રહેશે,તથા સેમિફાનલ 10 ઓવર ની અને ફાઇનલ મેચ 10 ઓવર ની રહેશે.
૭: આ ટુર્નમેન્ટમાં બધીજ મેચ મા પહેલી 3 ઓવર પાવર પ્લે રહેશે.
૮: જેમાં 3 ખેલાડી સર્કલ બહાર અને ત્યાર બાદ 5 ખેલાડી સર્કલ બહાર રાખવામાં આવશે.
૯: આ ટુર્નમેન્ટમાં LBW સિવાયના બધાજ નિયમ લાગુ પડશે અને જો મેચ ટાય થાય તો સુપર ઓવર રમાડવામાં આવશે.
૧૦: ટુર્નામેન્ટ ની બધીજ મેચ મા મેન ઓફ ધ મેચ આપવામાં આવશે.
૧૧: ફાઇનલ મેચ મા વિજેતા ટીમ ને રૂ.6300 ઈનામ અને રનર્સ ટીમને રૂ.3300 ઈનામ આપવામાં આવશે.
૧૨: મેચ દરમ્યાન અમ્પાયરે લીધેલ નિર્ણય આખરી ગણાશે.
૧૩: ટુર્નામેન્ટ માં ફેરફાર કરવાનો અધિકાર આયોજકોનો રહેશે.વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
૧૪: રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ટીમને ડિપોઝિટ પેટે રૂ.1000 જમાં કરાવાના  રહેશે.
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938