test
player picture
GADHVI PREMIER LEAGUE
Mundra4116 Views
23-01-2021 to 24-01-2021
  • 5Total Matches
  • 4Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

GADHVI PREMIER LEAGUE

DATES

23-Jan-21 to 24-Jan-21

LOCATIONS

Mundra - Vovar Cricket Ground

BALL TYPE

TENNIS

Other Details

*જય મોરદાદા ક્રિકેટ ગ્રુપ વવાર દ્વારા આયોજિત*
                  
                *ગઢવી પ્રીમિયર લીગ*

*નિયમ*

*૧) આ ટુર્નાેન્ટમાં દરેક મેચ ૧૦ ઓવર ની રેશે.*
*૨) ફાઈનલ મેચ ની ટીમ રન રેટ ઉપર થી નકી કરવામાં આવશે.*
*૩) ૨ ઓવર નો પાવર પ્લે રેશે.*
*૪) LBW સિવાય બધા ઇન્ટરનેશનલ નિયમ લાગુ પડશે.*
*૫) દરેક ટીમ ને ૨ - ૨  મેચ રમવાની રેશે.*
*૬) એક ટીમ માં ૪ બોલર ફરજિયાત છે.*
*૭) ટુર્નામેન્ટ માં કંઇક અગત્યના નિર્યણ આયોજક દ્વારા લેવામાં આવશે.*
*૮).આ ટુર્નામેન્ટ વવાર ક્રિકેટ ગ્રાઉન્ડ  ખાતે રમાડવામાં આવશે.* 
*૯).આ ટુર્નામેન્ટ  માં ફોર્મ ભરવું ફરજીયાત છે.  જે ફોર્મ ભરાશે એજ ખેલાડી ટુર્નામેન્ટ  માં ભાગ લઇ શકશે.* 
*ફોર્મ ભરવાની ફીસ રુ. 200 છે.*
*૧૦).આ ટુર્નામેન્ટ માં *4 ફ્રેંચાઇએસ સ્પોન્સોર* *દ્વારા ખરીદેલ છે અને Auction* *દ્વારા ખેલાડી ખરીદવામાં  આવશે.*
*૧૧).આ ટુર્નામેન્ટ માં અગત્ય ન નિર્ણયો  આયોજક દ્વારા લેવામાં આવશે.* 

Note :-- આ ટુર્નામેન્ટ ખાલી ગઢવી સમુદાય પૂરતી સીમિત છે.


*CONTAC NO.* *8200343617/7201831148*
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938