Organiser's Detail
Tournament's Detail
NAME
GUJARAT PREMIER LEAGUE (RJT)
DATES
26-Feb-21 to 07-Mar-21
LOCATIONS
Rajkot - Kalipat
Other Details
T-10 over match
નમસ્કાર
દરેક ટીમ ને બે બે મેચ રમવા મળશે.
આં ટુર્નામેન માં 4 ગ્રુપ માં 12 ટીમ રમશે.
દરેક ગ્રુપ માં જે ટીમ ને વધારે પોઇન્ટ હશે, તેજ ટીમ સેમી ફાઈનલમાં પહોંચી શકાશે.
દરેક મેચ દસ દસ ઓવર ની રમાડવામાં આવશે.
સેમી ફાઇનલ અને ફાઈનલ મેચ 12 ઓવર ની રમાડવામાં આવશે.
10 ઓવર ની મેચ નો રમવાનો સમય 40 મિનીટ નો રહેશે. અને 12 ઓવર રમવાનો સમય 50 મિનિટ નો રહેશે. દરેક ટીમ ને આપેલ ટાઇમ થી 15 મિનીટ પહેલા આવવાનું રહેશે.
જે ટીમ મોડી આવશે તેની રમવાની ઓવર કાપવામાં માં આવશે.
દરેક મેચ માં પહેલી ત્રણ ઓવર પાવર પ્લે ની રહેશે.
એક બોલર વધું માં વધુ ત્રણ ઓવર જ કરી શકાશે.
અમ્પાયર નો નિર્ણય આખરી ગણાશે.
Lbw સિયાવ નાં દરેક નિયમ BCCI પ્રમાણે માન્ય ગણાશે.
કોઈપણ પ્રકાર ના ફેરફાર માં ટુર્નામેન્ટ આયોજકો નું ડીસિઝન આખરી રહેશે.
દરેક પ્લેયર ને સોશીયલ ડિસ્ટન્સ જાતેજ રાખવાનું રહેશે. માસ્ક પહેરીને રાખવું.
ટુર્નામેન્ટ માં કોઈ પણ પ્લેયર ને કોઈ પણ પ્રકારની ઇજા થાય અથવા કોઈ પણ પ્રકારના અણ બનાવ બને તો તેની જવાબદારી પ્લેયર ની જ રહેશે. આયાજકો ની કોઈપણ પ્રકારની જવાબદારી નથી.
ગ્ન્ડ્ગ્ન્ડ એડ્ક્કિ્કિિિિ
ગ્રાઉન્ડ એડ્રેસ
ભાવનગર રોડ, કાલિપાટ પાસે
નોબલ સ્કૂ્લ ક્રી્રિ્ ગ્રાઉન્ડ
Kuldeep Bhai. Pankajbhai
92655 92511 9925067814