આ ટુર્નામેન્ટનું આયોજન સામખીયારીના બધા જ વ્યક્તિઓએ મળીને કરેલ છે. આ ટુર્નામેન્ટનું આયોજન સારીરીતે કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં ભચાઉ તાલુકામાં આવતા બધા જ ગામના વ્યક્તિઓ ભાગ લઇ શકશે.
Want to get in touch with the Samkhiyali Champion League . SCL. Sijan. 2? Download the CricHeroes App!