VBPL SEASON -2 ટુર્નામેન્ટ ના નિયમો :
• કોરોના મહામારી ના કારણે સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક ફરજીયાત છે ( મેચ રમતી વખતે માસ્ક ફરજિયાત નથી )
• આ ટુર્નામેન્ટ ફક્ત વાલમ બ્રાહ્મણ સમાજ ના દરેક વ્યક્તિ જ ભાગ લઇ શકશે . (આઈડી પ્રૂફ આવશ્યક છે)
• આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી ફી ટીમ દીઠ 3000/- રૂપિયા રહેશે.
• આ ટુર્નામેન્ટ ભારે લાલ ટેનિસ બોલ થી રમાડવામાં આવશે.
• આ ટુર્નામેન્ટ માં ટાઈ પડેલ મેચ માં એક સુપર ઓવર રમાડવામાં આવશે.
• આ ટુર્નામેન્ટ માં એમ્પાયર નો નિર્ણય આખરી રહેશે . કોઈ પણ ટીમ એમ્પાયર સાથે વાંધો કરશે તો તે ટીમ ને બરતરફ કરવામાં આવશે.
• દરેક ખેલાડી એ ટ્રેક પેન્ટ(બ્લેક અથવા બ્લૂ) , ટીમ ટી શર્ટ સાથે અને સ્પોર્ટ શૂઝ પહેરવા ફરજીયાત છે .
• ટુર્નામેન્ટ ની દરેક લીગ મેચ 10 ઓવર ની ,સેમી ફાઇનલ 12 ઓવર ની અને ફાઇનલ 16 ઓવર ની રહેશે .
• લીગ મેચ મા 2 ઓવર નો પાવરપ્લે રહેશે, સેમી ફાઇનલ મા 3 ઓવર નો પાવરપ્લે રહેશે અને ફાઇનલ મેચ માં 4 ઓવર નો રહેશે. (ફાઈનલ મેચ માં પ્રથમ ૨ ઓવર ફરજિયાત પાવરપ્લે રહેશે અને બીજી 2 ઓવર બેટિંગ ટીમ 3 - 12 ઓવર વચ્ચે ગમે ત્યારે ૨ ઓવર પાવરપ્લે લેવાની રહેશે
• ૧૦ ઓવર ની રમત માં 1 રેગ્યુલર બોલર 3 ઓવર નાખી શકશે અને બાકી ના ખેલાડી વધુ માં વધુ 2 ઓવર નાખી સક્સે.( ફાઇનલ મેચ માં દરેક બોલર વધુ માં વધુ 3 ઓવર નાખી શકશે )
• 12 ઓવર ની રમત માં 2 રેગ્યુલર બોલર 3 ઓવર નાખી શકશે અને બાકી ના ખેલાડી વધુ માં વધુ 2 ઓવર નાખી સક્સે.
• 16 ઓવર ની રમત માં 2 રેગ્યુલર બોલર 4 ઓવર નાખી શકશે અને બાકી ના ખેલાડી વધુ માં વધુ 3 ઓવર નાખી સક્સે.
• એલ.બી.ડબલ્યુ. સિવાય ના તમામ નિયમો ICC ટુર્નામેન્ટ ના રહેશે.
• કોઈપણ ખેલાડી માત્ર ને માત્ર એક જ ટીમ માંથી રમી શકશે , જો કોઈ ટીમ રમેલ ખેલાડી ને રમાડશે તો તે ટીમ ને નોકઓઉટ કરવામાં આવશે અને સાથે ટીમ ના કપ્તાન ને પેનલ્ટી ની રકમ ૧૦૦૦/- રૂપિયા ભરવા પડશે .
• દરેક મેચ માં મેન ઓફ ધ મેચ તથા ફાઇનલ જીતનાર વિનર ટીમ ને ટ્રોફી આપવામાં આવશે . (સાથે બીજી સરપ્રાઈઝ ગીફ્ટ્સ પણ રેહસે).
• ટુર્નામેન્ટ માં દરેક ટીમેં પોતાની ક્રિકેટ કિટ લઈને આવવું . બોલ આયોજક તરફથી આપવામાં આવશે અને સાથે દરેક ઇનિંગ નવા બોલ થી રમાડવામાં આવશે .
• નાની ઇજા થાય તો ફસ્ટ એઇડ કીટ ની સુવિધા ગ્રાઉન્ડ પર મળશે અને સાથે મોટી ઇજા ની જવાબદારી ટીમ અને તે ખેલાડી ની પોતાની રહેશે .
• આ ટુર્નામેન્ટ માં મર્યાદિત ટીમો લેવાની હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે ટીમ ની નોંધણી 31 ડિસેમ્બર પહેલા લેવામાં આવશે .
• VBPL SEASON 2 નું મેચ Schedule Cricheros Application પર Update કરી દેવામાં આવશે. તેમાં જણાવેલ સમય ની પહેલા દરેક ટીમ એ હાજર રહેવાનું રહેશે જો કોઇપણ ટીમ સમય મુજબ નહીં પહોંચી શકે તો તેને બરતરફ કરવામાં આવશે તેમજ જેનો આખરી નિર્ણય VBPL SEASON-2 Management નો જ રહેશે.
• આ ટુર્નામેન્ટ દિવસ ની રહેશે અને આપ સૌ મિત્રો નો સાથ સહકાર મળી રહેશે તો… આગામી આયોજન નાઈટ ટુર્નામેન્ટ બની રહેશે.
• નોંધ : આ ફોર્મ PDF ના સ્વરૂપ માં બધી માહિતી ભરીને , બધા ખેલાડીના કોઇ પણ એક ID PROOF સાથે WHATSAPP – 98795 41256 કરી દેવું.
• નોંધ : ક્રિકેટ ટુર્નામેન્ટ માં સ્પોન્સર અને દાતા આવકાર્ય છે.
Contact Details :-
Rushi Joshi - 9879541256
Milan Vyas - 98500 38744
Setul Acharya - 96012 63875
Vipul Joshi - 79905 73725