1) 16 ટીમો ભાગ લઈ શકશે પેલા તે વેલા
2) એન્ટ્રી ફી 1500 રુપિયા
3) દરેક મેચ 10 ઓવરની ફાઈનલ 12 ઓવરની
4) 3 ઓવરનો પાવર પ્લે રહેશે ફાઈનલ મા 4 ઓવરો નો
5) થરો બોલિંગ બિલકુલ ચાલશે નહીં
6) એલબી ડબલુ સિવાય તમામ નિયમો લાગુ પડશે ઈન્ટરનેશનલ મેચના
7) ફાઈનલ વિજેતા ટીમ ને 7100 રુપિયા અને ચમચમાતી ટ્રોફી