આ ટુનામેન્ટ માં ભાગ લેનાર ટીમને ખાસ જણાવવાનું કે ધાર્મિક જગ્યા હોવાથી કોઈપણ જાતના નશા કે ગેર શબ્દ બોલવાની મનાય છે. અને જો કોઈ પણ વ્યક્તિ નશો કરીને આ ટુર્નામેન્ટમાં આવશે તો તે તેમને બહાર કાઢવામાં આવશે અને મંદિરે દંડ પણ ભરવો પડછે.
આ ટુર્નામેન્ટમાં દરેક મેચ 8 ઓવરની રમાશે
ફાઇનલ મેચ 10 ઓવરની રમાશે જો ટાઈમ નહિ હોય તો ફાઇનલ મેચ ની ઓવર આયોજકના હિસાબથી નક્કી કરવામાં આવશે