test
player picture
Jay Mataji 2
Rajkot288 Views
17-06-2025 to 18-06-2025
  • 2Total Matches
  • 3Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Jay Mataji 2

DATES

17-Jun-25 to 18-Jun-25

LOCATIONS

Rajkot - Ranuja

BALL TYPE

TENNIS

Other Details

  1. આ ટુનામેન્ટ માં ફપ્તને ફપ્ત ગુલાબનગર અને બસ-સ્ટેશનાજ ભાઈઓ ભાગ લય શકશે 
  2. ગામ ના કોઈ પણ ખેલાડી આ ટુનામેન્ટ માં ભાગ નહીં લય શકે 
  3. આ ટુનામેન્ટ અમ્પાયર નો નિળિયેય માનવા માં આવશે બીજા કોઈ પણ વ્યક્તિ બોલી ને બગાડશે નહીં 
  4. જો કોઈ અમ્પાયર સામે દલીલ કરશે તો તે ટીમ ને આ ટુનામેન્ટ માં થીં બારે કાઢવામાં આવશે 
  5. અને સામે વાળી ટીમ ને જીત આપવા માં આવશે 
  6. બારે નીકળેલ ટીમ ને કોઈ જાત નું પ્રોત્ષણ આપવામાં આવશે નહીં
  7. આ નિયમ નું પાલન કરવું ખાસ જરૂરી છે 
  8. ખાસ બધા ભાઈ યો ને નમ્ર વિનંતી કે કોઈ પણ જાત ના ગેર શબ્દ બોલવા નહીં અને સાધે આવેલા સપોટર ને પણ આ નિયમ લાગુ પડે છે 
  9. (ધાર્મિક જગ્યા હોવાથી કોઈ પણ જાત ની લપ ચપ કરવામાં આવશે નથી નાયતર મંદિરે દંડ ભરવો પડશે )
  10. સમય સવાર 8 કલાકે મેચ ચાલુ થઈ જશે 
  11. આયોજક મકવાણા જયપાલ  સંજય ભાઈ 832056423
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938