આ ટુર્નામેન્ટ ઝેઝરી ગામ ના ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટ નો હેતુ આસપાસ ના લોકો સાથે ભાઈચારો બની રહે એ હેતુ થી કરવામાં આવી છે આ ટુર્નામેન્ટ ફક્ત ગ્રામ્ય લેવલ ના પ્લેયર થી જ રમાડવામાં આવશે હર એક મેચ માં મેન ઓફ ધ મેચ ને ટ્રોફી અને યોગ્ય ઇનામ આપવામાં આવશે ટુર્નામેન્ટ ફી 2500RS વિજેતા ટીમ ને 8100RS + ટ્રોફી ઉપવિજેતા ટીમ ને 2500RS ટ્રોફી
Want to get in touch with the EKTA CUP ZEZARI ? Download the CricHeroes App!