નિયમો
1.ટુર્નામેન્ટ તા 20/04/2025 ના કીમ મુકામે રાખેલ છે.
2. ભાગ લેનાર ખેલાડી નર્મદા વિભાગ માં આવતા મંડળનો જ હોવો જોઈએ
3. મેચમાં 90 ગ્રામનો સ્ક્વેર કટ ટેનિસ બોલથી રમાડવા માં આવશે
4. લિગ મેચ અને ફાઇનલ 10 ઓવર ની રહેશે
5. લીગ મેચ અને ફાઇનલમાં ત્રણ ઓવર પાવર પ્લે રહેશે
6. મેચમાં થ્રો બોલર માન્ય ગણાશે નહીં
7. લીગ મેચ અને ફાઇનલ માં 2 બોલર 3 ઓવર નાખી શકશે
8. ટાઈ થાય તો સુપર ઓવર રમાડવા માં આવશે
9. દરેક નો બોલ પર ફ્રી હિટ મળશે
10. ફિલ્ડીંગ ના નિયમો T - 20 ઇન્ટરનેશનલ પ્રમાણે રહેશે
11. મેચ એક સાઈડ અને 4 સ્ટંપ સાથે રમાડવામાં આવશે
12. 1 મેચ વધારા માં વધારે 1 કલાક ને 20 મિનિટ માં પૂર્ણ કરવી જ, અન્યથા ઓવર બાદ થસે .
13.કોઈપણ આખરી નિર્ણય આયોજક કમિટી નો જ રહેશે
14.રન-રેટ ના આધારે ફાઇનલ ની 2 ટીમ નક્કી કરવામાં આવશે
15. અમ્પાયર નો નિર્ણય આખરી ગણાશે, નિર્ણય અંગે ટીમનો કોઈ પણ ખેલાડી અથવા કેપ્ટન દલીલ કરી શકશે નહીં.
16. કોઈપણ ખેલાડી ઇજાગ્રસ્ત થાય તો તેના સ્થાને અવેજી ખિલાડી ફક્ત ફીલ્ડીંગ ભરી શકશે, જો બેટ્સમેન ઇજાગ્રસ્ત થાય તો રનર લઈ શકશે નહીં
17. ક્રીક હીરોની એપ્લિકેશન થી રન-રેટ ગણવામાં આવશે
18. ચાલુ મેચની પ્રથમ ઈનિંગ એટલે કે 10 ઓવર પૂરી થાય ત્યારે એના પછીની મેચ નો ટોસ કરવામાં આવે ત્યારે કેપ્ટન કોમેન્ટ્રી બોક્સ પર પોતાની પ્લેઇંગ 11 સાથે હાજર થવાનું રહેશે