Organiser's Detail
Tournament's Detail
NAME
shakti day cricket turnament - kasva sizan 17
DATES
30-May-25 to 30-Jun-25
LOCATIONS
Kadi - શક્તિ ક્રિકેટ ગ્રાઉન્ડ
Other Details
- શક્તિ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 17 ની ભવ્ય શરૂઆત 26 4 2025 ના રોજ થશે
- આ ટુર્નામેન્ટ ગ્રામીણ તેમજ ઓપન બંને ફોર્મેટમાં રમાડવામાં આવશે
- ગ્રામીણ ટુર્નામેન્ટમાં 32 ડીમોજ ભાગ લઈ શકશે
- ઓપન ટુર્નામેન્ટમાં ફક્ત 16 ડિમો ભાગ લઈ શકશે
- ટુર્નામેન્ટને એન્ટ્રી ફી 3100 રાખવામાં આવેલ છે
- ટુર્નામેન્ટમાં વહલા તે પહેલાના ધોરણે ટીમ નોંધવામાં આવશે
- જે ટીમનું પેમેન્ટ પૂરું થઈ જશે તેને રાઉન્ડ આપી દેવામાં આવશે.
ટુર્નામેન્ટ મા ભાગ લેવાં કોન્ટેક્ટ નંબર 7984463334
- બંને ફોર્મેટમાં ફાઇનલ વિજેતા ને રોકડ તેમજ ટ્રોફી આપવામાં આવશે અને દરેક મેચમાં મેન ઓફ ધ મેચ નો એવોર્ડ આપવામાં આવશે મેન ઓફ ધ ટુર્નામેન્ટ,બોલર ઓફ ધ ટુર્નામેન્ટ