test
player picture
Cricket Premier League
Ahmedabad926 Views
20-04-2025 to 23-04-2025
  • 7Total Matches
  • 4Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Cricket Premier League

DATES

20-Apr-25 to 23-Apr-25

LOCATIONS

Ahmedabad - Vihat Farm Sports Ground

BALL TYPE

TENNIS

Other Details

આઇપીએલ નિયમ લાગુ પડસે એલ્બી અને એમ્પેક્ટ પ્લેયર નો નિયમ નથી
*એએ ટુર્નામેન્ટ 8ઓવર ની રહેસે જેમા એક બોલર ને 2 
*આ ટુર્નામેન્ટ ધુધીયા હાર્ડ ટેનિશ થી રમાસે
*વાઈડ અને નોબોલ ના રન ગના સે
*અમ્પાયર નિર્ણયો આખરી રહેસે જો કો અમ્પાયર તે મેનેજમેન્ટ જોડે ગાર વર્તન કરસે તો લીગ લિ એક્સશન લેવા મા આવસે ટેની ટીમ ને વોકાઉટ દેવા માં આવસે 
*કોઈ પણ ટીમ ના સ્કોડ મા 14 વધારે જન ના હોવ જોયે જે 14 જાના નામ મેનેજમેન્ટ ને આપસો તે 14 રામી સકસે બાર નુ કોઈ નહી રામી સકે 
*આ ટુર્નામેન્ટ મા હર એક મેચ મેન ઓફ મેચ મેડલ મડસે 
*એ ટુર્નામેન્ટ નુ પહેલુ ઇનમ 14000રૂપિયા ટ્રોફી છે 
*બીજું ઇનામ 7૦૦૦ રૂપિયા ટ્રોફી
*શ્રેષ્ઠ બેટમેન એવોડ 
  શ્રેષ્ઠ બોલર એવોડ
  શ્રેષ્ઠ ઓલરાઉન્ડર એવોડ.
*આ ટુર્નામેન્ટ મેન્ટ 1 દિવસ ની રહેસે જેમા 16 ટીમ ભાગ લેસે ઇટલે પહેલા દિવસ ડે નાઇટ  રહેસે .
* લાઈવ સ્ટ્રીમિંગ ફરી youtube અને CricHeroes માં લાઇવ રહેસે .
આ ફકત ને ફકત મનોરજન માતે રાખેલ છે 
તો જલદી થી પાર્ટિસિપેટ કરી નાખો ટ્રિનિટી ક્રિકેટ લીગ મા 
જય હિંદ જય ભારત 
Organiser jignesh parmar 
9737815803 
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938