1. સાત ઓવરની મેચ રહેશે
2. એક ટીમમાં 7 પ્લેયર રહેશે
3. દરેક પ્લેયરને કમ્પલસરી એક ઓવર બોલિંગ નાખવાની રહેશે
4. ઓવર સ્પીડ બોલિંગ નહીં ચાલે
5. વાઈડ નો-બોલ, એક્સ્ટ્રા, ઓવરથ્રો બધાના રન કાઉન્ટ થશે
6. અમ્પાયર ડિસિઝન ફાઈનલ રહેશે.
7. લાસ્ટ સિંગલ પ્લેયર બેટિંગ આવશે.