Organiser's Detail
Tournament's Detail
NAME
MAKHANIYA PREMIER LEAGUE SEASON-4
DATES
19-Apr-25 to 20-Apr-25
LOCATIONS
Surat - DEV VILLA CRICKET GROUND , VALAK CHOKDI
Other Details
શ્રી સરદાર પટેલ યુવા ગ્રુપ માખણિયા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો ઉદ્દેશ ફક્ત જીતવા માટેનો નથી.
આ ટુર્નામેન્ટ દ્વારા બધા યુવાનો એકબીજા ના સંપર્ક માં આવે અને ધંધા માં એક બીજા ને મદદરૂપ થાય તેવો ઉદ્દેશ અમારો છે .
આ ટુર્નામેન્ટમાં રમશે માખણિયા
હારશે માખણિયા અને જીતશે પણ માખણિયા ??
યુવાનો નો ઉત્સાહ વધારવા તમે જરૂર પધારજો.
શ્રી સરદાર પટેલ યુવા ગ્રુપ આપને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ.