All players Ahemdabad old live young
૧) આ ટુર્નામેન્ટની દરેક મેચ 12 ઓવનની રહેશે
૨) ટુર્નામેન્ટમાં એક પણ પ્લેયર્સને રનર્સ મળશે નહીં
૩)ટુર્નામેન્ટ ની બધી મેચ ગ્રીનબોલ થી રમાડવામાં આવશે
૪)ટુર્નામેન્ટ સવારે 9 વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધીની રહેશે
૫)ટુર્નામેન્ટમાં બપોરનું ભોજન અને સાંજનો અલ્પાહાર રાખવામાં આવેલ છે
૬)આ ટુર્નામેન્ટમાં ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ્સ રાખવામાં આવેલો છે.
૭)ટુર્નામેન્ટ ની બધી મેચમાં પાવર પ્લે ૩ ઓવરનો રહેશે. પાવર પ્લે દરમિયાન ફક્ત બે પ્લેયર જ ૩૦ યાડની બહાર ઊભા રહી શકશે
૮)ટુર્નામેન્ટની બધી મેચમાં એક બોલર ને વધારે માં વધારે ત્રણ ઓવર જ આપવામાં આવશે.
૯)ટુર્નામેન્ટમાં અમ્પાયર નો નિર્ણય આખરી ગણવામાં આવશે.