1.શ્રી શરણ માં રહેતા સોસાયટી ના લોકો જ
ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લઇ શકશે .
૨ . આ ટુર્નામેન્ટ માં કોઈ પણ પ્રકાર ની
ગેરવર્તુણક ચલાવી લેવા માં નઈ આવે.
અને જો કોઈ એવું કરતા પકડાશે તો
તેના વિરુદ્ધ સોસાયટી ના સભ્યો દ્વારા
કડક પગલાં લેવા માં આવશે
૩. કોઈ પણ જાત ની તકરાર માં ક્રિકેટ ના
આયોજન કરનાર નો અંતિમ નિર્યણ માન્ય
રાખવા માં આવશે .
૪. દરેક ટીમ ના પ્લેયર જે તે ટીમ ના કેપ્ટન ને
કહી ને (umpire ) ને અપીલ કરી શકે છે .
૫. (umpire ) નો નિર્ણય અંતિમ નિર્ણય
ગણાશે
૬. આ ટુર્નામેન્ટ ફક્ત સપંચ બોલ થી રમાડવા
માં આવશે .
૭. ટુર્નામેન્ટ માં જેને પૈસા આપેલ હશે
એમને જ રમાડવા માં આવશે
૮ . રાત્રે ૯:૩૦ કલાકે ટૉસ ઉછાળવા માં
આવશે અને ત્યાર બાદ ૧૦ મિનિટ માં
મેચ ચાલુ કરવા માં આવશે
૯. નિયત સમય માં મેચ ચાલુ ના થાય અને
કોઈ પણ એક ટીમ જવાબદારી હોય તે
સંજોગો માં જે તે ટીમ ને હાર આપી ને આ
પોઇન્ટ સામે વાળી ટીમ ને આપવા માં
આવશે
૧૦.કોઈ સંજોગ માં કોઈ ટીમ માં પ્લેયર ના
હોય તો નાના છોકરાઓ ની ટીમ માં થી
પ્લેયર લઇ શકે છે. આ પ્લેયર ના નામ
પણ ફિક્સ કરવા માં આવશે
૧૧.ફાઇનલ મેચ પહેલા ની બધી મેચો ૮
ઓવર ની રહેશે અને ફાઇનલ મેચ ૧૦
ઓવર ની રાખવા માં આવશે
૧૨ .મેચ દરમ્યાન કોઈ એ અપશબ્દ બોલવા
નહિ
૧૩ . ટીમ ના દરેક મેમ્બર આપેલ ટી શર્ટ પહેરી
ને જ આવવું .