*નડિયાદ ડબગર સમાજ યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ- 2025*
૧) દરેક ખિલાડી સમયસર ગ્રાઉંડ પર હાજર રહે જેથી કરી ટુર્નામેન્ટ સમયસર ચાલુ થાય અને સમયસર ખતમ થાય.
૨). સવારનો ચા-નાસ્તો તેમજ બપોર નું ભોજન તેમજ સાંજે મેચ પતે પછી હલકો નાસ્તો ગ્રાઉંડ પર રાખેલ છે.
૩). ટુર્નામેન્ટ દરમિયાન કોઈ પણ ખિલાડી કેફી કે નશીલા પદાર્થ નું સેવન કરશે નહીં
૪). દરેક મેચ ૧૦ ઓવર ની રહેશે.એક ઇનિંગ માટે વધુમાં વધુ ૫૦ મિનિટનો સમય આપવામાં આવશે.
*(ફાઇનલ મેચ ૧૨ ઓવર ની રહેશે સમય સંજોગો મુજબ)*
૫). ૧૦ ઓવર ની મેચ દરમિયાન કોઈપણ એક બોલર 3 ઓવર નાખી શકશે.
૬). મેચ કાર્યકમ ગ્રાઉંડ પર જઈને નક્કી થશે
*સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સાથ-સહકાર આપવા નમ્ર વિનંતી.*